${N_2}$અને $N_2^ + $ ની વિયોજન ઉષ્મા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

  • A

    ${N_2}$ ની વિયોજન ઉષ્મા $ = N_2^ + $ ની વિયોજન ઉષ્મા

  • B

    $N_2^ + $ ની વિયોજન ઉષ્મા કરતા ${N_2}$ ની વિયોજન ઉષ્મા ઓછી અથષા વધારે હોઇ શકે નહી.

  • C

    ${N_2}$ ની વિયોજન ઉષ્મા $ > N_2^ + $ ની વિયોજન ઉષ્મા

  • D

    $N_2^ + $ ની વિયોજન ઉષ્મા $ > {N_2}$ ની વિયોજન ઉષ્મા

Similar Questions

નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?

  • [JEE MAIN 2017]

આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.

$MO$ સિદ્ધાંત અનુસાર યાદીમાંના નાઇટ્રોજન ઘટકોના બંધક્રમાંકનો વધતો ક્રમ ક્યો છે ?

  • [AIPMT 2009]

નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?

  • [AIEEE 2007]

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ (અણુ / સ્પીસીઝ)

સૂચિ $I$(ગુણધર્મ / આકાર)

$A$ $\mathrm{SO}_2 \mathrm{Cl}_2$ $I$ અનુયુંબકીય
$B$ $NO$ $II$ પ્રતિચુંબકીય
$C$ $\mathrm{NO}_2^{-}$ $III$ સમચતુષ્ફલકીય
$D$  $\mathrm{I}_3^{-}$ $IV$ રેખીય

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2024]