નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?
નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?
નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો :
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ (સુપર-ઓક્સાઇડ); ${\rm{O}}_2^{2 - }$ (પેરોક્સાઇડ)
$MO$ સિદ્ધાંતના આધારે $O _2{ }^{-2}, CO$ અને $NO ^{+}$નો બંધક્રમાંક ક્રમશઃ છે.
બેરીલિયમ $\left( {{\rm{B}}{{\rm{e}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.