English
Hindi
General Principles and processes of Isolation of Elements
medium

$20$ કેરેટ ગોલ્ડમાં ...... $(\%)$ ટકા ગોલ્ડ હોય છે.

A

$80$

B

$83.33$

C

$86.66$

D

$96$

Solution

$20$ કેરેટ ગોલ્ડ મતલબ કે તેમાં $24$ ભાગ માંથી $20$ ભાગ ગોલ્ડ અને $4$ ભાગ કોપર રહેલું છે.

$\% \,\,gold\,\,\, = \,\,\frac{{20}}{{24}} \times 100\,\, = \,\,83.33\,\,\% $

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.