- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
એલ્યુમિનિયમના નિષ્કર્ષણ દરમિયાન પ્રક્રિયા મિશ્રણના ગલનબિંદુને ઘટાડવા માટે ઉમેરવામાં આવેલું રાસાયણ કયુ છે?
A
ક્રાયોલાઇટ
B
બોકસાઇટ
C
કેલેમાઈન
D
કેઓલાઇટ
(JEE MAIN-2021)
Solution
To reduce the melting point of reaction mixture, cryolite is added.
Standard 12
Chemistry