- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
નીચેનામાંથી કયું કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને ધરાવે છે ?
A
મેગ્નેસાઈટ
B
કેલામાઈન
C
કાર્નાલાઈટ
D
ડોલોમાઈટ
Solution
મેગ્નેસાઈટ $-$ $MgCO_3;$
કેલેમાઈન $-$ $ZnCO_3;$
કાર્નેંલાઈટ $-$ $KCl.MgCl.6H_2O;$
ડોલોમાઈટ $-$ $MgCO_3.CaCO_3$
Standard 12
Chemistry