$SiO_2$ અશુદ્ધિને દૂર કરતો ફલક્સ કયું છે ?
$P_4O_{10}$
$CaO$
$N_2O_5$
$Al_2O_3$
$SiO_2$ એ એસિડિક અશુધ્ધી છે અને તેને બેઝિક ફકસ $CaO$ વડે દૂર કરી શકાય છે.
સીસા (લેડ) નરમ પડવું એટલે ?
એલિંગહામ (Ellingham) રેખાકૃતિ માટે સાચુ વિધાન કયું છે?
સ્મેલ્ટિંગમાં ઉમેરવામાં આવતો પદાર્થ જે અશુદ્ધિઓ સાથે જોડાઈને પીગલીત નીપજ બનાવે તો આ નીપજને શું કહે છે ?
ધાતુઓની નીચેની કઈ જોડીમાંથી, બંને વ્યાવસાયિક રૂપે કાર્બન ઘટાડો પદ્ધતિ દ્વારા તેમના સંબંધિત અયસ્કમાંથી કાવામાં આવે છે?
બ્રાઇનમાંથી ક્લોરિન મેળવવા માટેની પ્રક્રિયામાં $E_{cell}$ નુ મૂલ્ય ઓછામાં ઓછુ ……. $V$ હોવું જોઇએ.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.