- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
કાચી ધાતુનું પિગલન કરવાનો ઉદ્દેશ....... છે.
A
ઓક્સિડેશન કરવા
B
રિડકશન કરવા
C
બાષ્પશીલ અશુધ્ધિ દૂર
D
ધાતુ મિશ્રણ મેળવવા
Solution
$CO$ અથવા કીક વડે ધાતુ ઓક્સાઇડને ધાતુમાં ફેરવવા પિગલન વપરાય છે.
$Fe_2O_3 + 3C \rightarrow 2Fe + 3CO $ $ Fe_2O_3 + 3CO \rightarrow 2Fe + 3CO_2$
Standard 12
Chemistry