General Principles and processes of Isolation of Elements
medium

કેલ્સિનેશન એ એવો પ્રક્રમ છે, જેમાં ........

A

 $H_2O , CO_2$ કે $SO_2$ ને દૂર કરવા કાચી ધાતુને તેના ગલનબિંદુથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે 

B

બાષ્પશીલ અશુદ્ધિઑ દૂર કરવા કાચી ધાતુને તેના ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે 

C

 $S, As$ અને $Sb$ ને અનુક્રમે $SO_2, As_2O_3$ અને $Sb_2O_3$ સ્વરૂપ દૂર કરવા કાચી ધાતુને તેના ગલનબિંદુથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે 

D

$H_2O$ કે $CO_2$ ને દૂર કરવા કાચી ધાતુને તેના ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે 

(JEE MAIN-2013)

Solution

Calcination is a process of heating a substance to a high temperature but below the melting or fusion point, causing loss of moisture, reduction or oxidation and dissociation into simpler substances

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.