English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

એમાલ્ગમ = .......

A

વધુ રંગીન મિશ્ર ધાતુ

B

હંમેશા ધન

C

મિશ્રધાતુ કે જે એક ઘટક તરીકે મરક્યુરી

D

મિશ્રધાતુ કે જે અપઘર્ષણને અવરોધે છે.

Solution

એમાલ્ગમ એ મિશ્રધાતુ છે કે જેમાં એક ઘટક મર્કયુરી છે. ઉ.દા. $Zn$ એમાલ્ગમ એ $Zn + Hg$ ની મિશ્રધાતુ છે. $Cd $ એમાલ્ગમ એ $Cd + Hg$ ના મિશ્રધાતુ છે. તેનો ઉપયોગ રીડ્યુસીંગ એજન્ટ તરીકે છે.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.