English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

વિદ્યુતવિભાજ્ય દરમિયાન $Na_3AlF_6$ થી $Al_2O_3$ ઉમેરવાનો હેતુ શું છે ?

A

$Al_2O_3$ નું ગલનબિંદુ ઘટાડવાનું

B

વિદ્યુતવિભાજ્યની વાહકતા ઘટાડવા

C

બંનેમાં રીડ્યુસીંગ અવસ્થા પુરી પાડવા

D

વિદ્યુતવિભાજ્યની વાહકતા વધારવા

Solution

$Al_2O_3$ એ વિદ્યુત મંદવાહક અને ઘણા ઉંચા ગલનબિંદુ ધરાવે છે $Na_3AlF_6$ ઉમેરવાથી વાહકતા વધે છે અને $CaF_2$ ઉમેરવાથી તેથી વિદ્યુતવિભાજ્યના ગલનબિંદુ $930\,^oC$ નજીક આવશે.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.