General Principles and processes of Isolation of Elements
easy

નીચે આપેલી પદ્ધતિઓમાંની કઈ ધાતુની શુદ્ધિકરણમાં ઉપયોગી નથી ?

$A$. દ્રવગલન  $B$. નિસ્તાપન  $C$. વિદ્યુત વિભાજન  $D$. નિક્ષાલન   $E$. નિસ્યંદન

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.

A

ફક્ત $B$ અને $D$

B

ફક્ત $A, B, D$ અને $E$

C

ફક્ત $B, D$ અને $E$

D

ફક્ત $A , C$ અને $E$

(JEE MAIN-2022)

Solution

Calcination and leaching are the methods of concentration of ore and not that of refining.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.