નીચેનામાંથી કયું એલ્યિમિનિયમના નિષ્કર્ષણ માટે ઉપયોગી નથી?
વાન આર્કેલ પદ્ધતિ
સંપર્ક પદ્ધતિ
બેયરની પદ્ધતિ
હોલ હેરાઊલ્ટ પદ્ધતિ
વાન આર્કેલ પદ્ધતિ એ એક શુદ્ધિકરણ પદ્ધતિથી
એલિંગહામ (Ellingham) રેખાકૃતિ માટે સાચુ વિધાન કયું છે?
બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$(I)$ હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$(II)$ $Fe _{2} O _{3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણબેય પદ્ધતિ વડે થાય છે.
$(III)$ સરપેક પદ્ધતિ દરમ્યાન $AIN$ બને છે.
કોપર પાયરાઇટ્સ માથી તાંબાના નિષ્કર્ષણ દરમિયાન આયર્ન…….. તરીકે દૂર થાય છે ?
મોન્ડની પદ્ધતિનો ઉપયોગ કઇ ધાતુ માટે થાય છે ?
ધાતુશાસ્ત્ર ઉદ્યોગોમાં કેલ્શિનેશન અને ભૂંજનની પ્રક્રિયાઓ અનુક્રમે કોના દ્વારા પરિણમી શકે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.