- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
${E^o }_{F{e^{2 + }}/Fe}\, = - 0.44\,V$,
${E^ o }_{c{u^{2 + }}/cu}\, = 0.34\,V$ ,
${E^ o }_{Ag + /Ag}\, = 0.80\,V$
આપેલ છે જે માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
A
$CuSO_4$ દ્રાવણમાંથી $ Fe$ એ $Cu$ ને દૂર કરે છે.
B
$CuSO_4$ દ્રાવણમાંથી $Ag$ એ $Cu$ ને દૂર કરે છે.
C
$AgNO_3$ દ્રાવણમાંથી $Ag$ એ $Cu$ ને દૂર કરે છે.
D
$FeSO_4$ દ્રાવણમાંથી $Cu$ એ $Fe$ ને દૂર કરે છે.
Solution
દ્રાવણમાંથી હંમેશા વધુ વિદ્યુતધન ધાતુ ઓછા વિદ્યુત ધનને દૂર કરે છે.
Standard 12
Chemistry