- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
આર્જેંન્ટાઇટમાંથી $Ag$ મેળવવા માટેની સાઇનાઇડ પ્રક્રિયામાં ઓક્સિડેશન કર્તા અને રિડક્શન કર્તા તરીકે ......વપરાય છે.
A
$O_2$ અને $CO$
B
$O_2$ અને $Zn$ પાઉડર
C
$HNO_3$ અને $Zn$ પાઉડર
D
$HNO_3$ અને $CO$
Solution
$Ag_2S + NaCN + O_2 ⇌ Na [Ag (CN)_2] + Na_2S_2O_3$ અને
$2[Ag (CN)_2] ^- + Zn \rightarrow [Zn (CN)_4]^{2-} + 2Ag$
Standard 12
Chemistry