- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
$AgNO_3$ ને રંગીન બોટલમાં સામાન્ય રીતે મૂકવામાં આવે છે કારણ કે .......
A
હવામાં ઓક્સિડાઇઝ
B
પ્રકાશમાં વિઘટન
C
સૂર્યપ્રકાશમાં વિસ્ફોટક બને છે.
D
સૂર્યપ્રકાશ સાથે સક્રિય થાય
Solution
$AgNO_3$ ને પ્રકાશમાં ખુલ્લું રાખતા વિઘટન પામે છે અને તેથી પ્રકાશમાં વિઘટનને અટકાવવા બ્રાઉન બોટલમાં રાખવામાં આવે છે.
$2AgN{O_3}\,\xrightarrow{{hv}}\,\,2Ag\,\, + \,\,2N{O_2}\, + \,\,{O_2}$
Standard 12
Chemistry