- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
નીચેનામાંથી ખોટું વિધાન...... છે.
A
$NiO$ ના રિડક્શનમાં $H_2$ વપરાય છે.
B
વાન આર્કેંલ પધ્ધતિ વડે ઝિર્કોનિયમ વપરાય છે.
C
ગેલીનાનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પધ્ધતિ વડે થાય છે.
D
આયર્નના નિષ્કર્ષણમાં $SiO_2$ ફલકસ તરીકે વપરાય છે.
Solution
$CaO$ ફલકસ તરીકે વર્તેં છે અને $SiO_2$ સાથે સંયોજાઇ સ્લેગ $CaSiO_3$ આપે છે.
Standard 12
Chemistry