- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
$925$ ચોખ્ખી ચાંદીનો મતલબ કે તે .......ની મિશ્રઘાતુ છે.
A
$7.5\% Ag$ અને $92.5\% Cu$
B
$92.5\% Ag$ અને $7.5\% Cu$
C
$9.25\% Cu$ અને $90.75\% Ag$
D
$9.25\% Ag$ અને $90.75\% Cu$
Solution
ચાંદી ને કોપર સાથે મિશ્ર કરતાં તે નરમ બને છે. સિલ્વરની મિશ્ર ઘાતુઓના સંયોજનો તેની શુધ્ધ સ્વરૂપની જેમ જ વ્યકત થાય છે. મિશ્રઘાતુની $1000$ ભાગમાં $Ag$ નું પ્રમાણ $925$ શુધ્ધ સિલ્વર મતલબ કે $92.5\% Ag$ અને $7.5\% Cu $ બનેલી મિશ્રઘાતુ.
Standard 12
Chemistry