- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
પદ્ધતિ કે જે અયસ્કના સંકેન્દ્રણમાં સંકળાયેલ નથી તે શોધો.
$A.$ દ્રવગલન $B.$ નિક્ષાલન $C.$ વિદ્યુતવિભાજન $D.$ જલીય પ્રક્ષાલન $(Hydraulic\,washing)$ $E.$ ફીણપ્લવન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.
A
ફક્ત $B, D$ અને $C$
B
ફક્ત $C, D$ અને $E$
C
ફક્ત $A$ અને $C$
D
ફક્ત $B, D$ અને $E$
(JEE MAIN-2023)
Solution
Methods involved in concentration of one are
$(i)$ Hydraulic Washing
$(ii)$ Froth Flotation
$(iii)$ Magnetic Separation
$(iv)$ Leaching
Standard 12
Chemistry