એક પદાર્થ $100 \,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર $40 \,sec$ માં પરિભ્રમણ પૂરું કરે છે,તો $2 \,min \,20 \,sec$ ના અંતે કેટલું અંતર ....... $m$ કાપશે?

  • A

    $70$

  • B

    $140 $

  • C

    $110$

  • D

    $220 $

Similar Questions

સમાન અવધિ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઊંચાઇ $h_1$અને $h_2$ મળે તો અવધિ $R$ કેટલી થાય?

એક પદાર્થ ઘર્ષણરહિત સપાટી જે વર્તુળાકાર પથ પર સમાપ્ત થાય જેનો વ્યાસ $D$ છે . તો પદાર્થને ન્યૂનતમ કેટલી ઊંચાઈ $h$ પર રાખવો પડે કે જેથી તે એક સંપૂર્ણ વર્તુળાકાર લૂપ પૂર્ણ કરી શકે ?

બે બળોનો સદિશ સરવાળો તેમના સદિશ તફાવત ને લંબ છે. આ કિસ્સામાં બળો ....

$R$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરતા કણની ગતિઊર્જા $k = a{s^2}$ છે.જયાં $s$ એ સ્થાનાંતર છે. તો કણ પર કેટલું બળ લાગતું હશે?

$r$ ત્રિજયામાં કાર $v$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $ g \,meter/{\sec ^2}$ હોય,તો કારનો કુલ પ્રવેગ કેટલો થાય?