ગાડીના બે ટાયર વચ્ચેનું અંતર $1.5m$ છે. ગાડીનું દ્રવ્યમાન કેન્દ્ર જમીનથી $2m$ ઊંચાઇ પર છે. $120m$ ત્રિજયા ધરાવતા રોડ પર વળાંક લેવા માટે ગાડીની ઝડપ ........ $m/s$ હોવી જોઈએ.

  • A

    $10.5$

  • B

    $42$

  • C

    $21$

  • D

    $84$

Similar Questions

નિયમિત પ્રવેગિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે......

  • [AIIMS 2011]

પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?

જો $\theta$ એ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થના વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ હોય કે જેની ઝડપ ઘટી રહી હોય તો,

$500 \,m$ ત્રિજયામાં કાર $30 \,m/sec$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $2 \,meter/{\sec ^2}$ હોય, તો કારનો કુલ પ્રવેગ કેટલા........$m/s^2$ થાય?

નિયમિત વર્તુળગતિ માટે કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો.