એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે છે. એક જગ્યાએથી તે ઉત્તર-પૂર્વ દિશામાં વળાંક લે છે, તો એવું તારણ કાઢી શકાય કે....
રેલમાર્ગના બાહ્ય પાટા ની વક્રતાત્રિજ્યા એ અંદર ના પાટાની વક્રતા ત્રિજ્યા કરતાં મોટી હશે.
રેલમાર્ગના અંદર ના પાટા ની વક્રતાત્રિજ્યા એ બાહ્ય પાટાની વક્રતા ત્રિજ્યા કરતાં મોટી હશે.
રેલમાર્ગના કોઈ એક પાટા ની વક્રતાત્રિજ્યા મોટી હશે.
રેલમાર્ગના બંને પાટા ની વક્રતાત્રિજ્યા સમાન હશે.
$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.
$1.0\, m$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળ પર એક કણ $1.0\, s$ માં બિંદુ $A$ થી બિંદુ $B$ પર જાય છે. તો સરેરાશ વેગ નું મૂલ્ય ......... $m/s$ થાય.
પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?
પોતાની ધરીની આસપાસ પૃથ્વીની કોણીય ઝડપ ............. $rad / s$ છે ?
વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?