બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે ઝડપ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?(હવાનો અવરોધ ના અવગણતા)
$R$ ત્રિજયા ની રીંગ અડઘુ પરીભ્રમણ કરે ત્યારે જમીન સાથેના સંપર્કબિંદુનુ સ્થાનાંતર.
એક લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે.તેનોે વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો લિફ્ટે ........ $m$ અંતર કાપ્યું હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ માટે સ્થાનાંતર $\rightarrow$ સમયનો આલેખ દર્શાવેલ છે. $t=0$ થી $6 \,s$ માટે સરેરાશ વેગ અને $t =3 \,s$ માટે તત્કાલિન વેગ કટલો હશે ?
એક પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે,તો તેના વેગ વિરુધ્ધ સમય નો આલેખ કેવો મળે?
કણ $x = a{t^2} - b{t^3}.$ મુજબ ગતિ કરે તેા કેટલા સમયમાં તેનો પ્રવેગ શૂન્ય થાય.