એક લિફ્‍ટ ઉપર તરફ ગતિ કરે છે.તેનોે વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો લિફ્‍ટે ........ $m$ અંતર કાપ્યું હશે.

16-27

  • A

    $200$

  • B

    $250$

  • C

    $300$

  • D

    $400$

Similar Questions

એક પદાથૅને મુકત પતન કરાવતા તેને $h$ અંતર કાપતા તેનો વેગ $V$ થાય છે.તેનો વેગ $2V$ કરાવવા માટે તેને કેટલા .......... $\mathrm{h}$ અંતર કાપવું પડે?

એક પદાથૅને $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે છેલ્લી સેકન્ડમાં $9h/25$ અંતર કાપે છે.તો ઉંચાઇ $h$ કેટલા..............$m$ હશે?

કણ $x = a{t^2} - b{t^3}.$ મુજબ ગતિ કરે તેા કેટલા સમયમાં તેનો પ્રવેગ શૂન્ય થાય.

કણ માટે પ્રવેગ વીરૂધ સમયનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?

જો સીધી રેખા પર ગતિ કરતાં કણોનો સરેરાશ વેગ એ આપેલ સમય અંતરાલમાં શૂન્ય છે, તો શું હોઈ શકે?