આપેલ સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફ માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો મળે?
એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય?
એક કાર સુરેખ રસ્તા પર $\frac{1}{3}$ અંતર $20 \,km/hr$ ની ઝડપથી અને બાકીનું અંતર $60\,km/hr$ ની ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી......$km/hr$ થાય?
એક પદાથૅનો વેગ $v = kt,$ $k = 2\,m/{\sec ^2}.$ હોય તો તેણે પ્રથમ $3\ sec$ માં કેટલા ..........$m$ અંતર કાપ્યું હશે?
$R$ ત્રિજયા ની રીંગ અડઘુ પરીભ્રમણ કરે ત્યારે જમીન સાથેના સંપર્કબિંદુનુ સ્થાનાંતર.