એક પદાથૅનો વેગ $v = kt,$ $k = 2\,m/{\sec ^2}.$ હોય તો તેણે પ્રથમ $3\ sec$ માં કેટલા ..........$m$ અંતર કાપ્યું હશે?
$9$
$16$
$27$
$36$
પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$
$h$ ઊંચાઇના ટાવર પરથી એક પથ્થરને ઉપરની દિશામાં $V_0$ વેગથી ફેંકતા તે જમીન પર $t_1$ સમયે આવે છે. આ ટાવર પરથી પથ્થરને $V_0$ વેગથી નીચે તરફ ફેંકતા તે $t_2$ સમયે જમીન પર આવે છે. આ ટાવર પરથી પથ્થરને મુકત કરતા તે $t$ સમયે જમીન પર આવે છે તો $t$
બે બસો $P$ અને $Q$ સમાન સમયે સ્થાન (બિંદુ)થી સીધી રેખામાં ગતિ કરે છે અને તેમનાં સ્થાનો $X_{ P }( t )=a t+\beta t ^{2}$ and $X _{ Q }( t )=f t - t ^{2}$ વડે રજૂ કરવામાં આવે છે. કયા સમયે બંને બસોને સમાન વેગ હશે$?$
એક પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે,તો તેના વેગ વિરુધ્ધ સમય નો આલેખ કેવો મળે?
એક પદાથૅનો પ્રવેગ સમય સાથે $bt$. મુજબ વધે છે.પદાથૅ ઉદ્ગમ બિંદુથી $v_0$ ઝડપથી ગતિ શરૂ કરે છે,તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.