બળ વારાફરતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાવતાં બંને બ્લોક વચ્ચેના સંપર્કબળનો ગુણોત્તર કેટલો થાય?
$1 : 1$
$1 : 2 $
$1 : 3$
$1 : 4$
$M$ દળના બ્લોકના $m$ દળના દોરડા વડે $P$ બળથી ખેંચતા બ્લોક પર કેટલું બળ લાગે?
આપેલ તંત્ર માટે $4 \,kg$ ના બ્લોક પર .......... $N$ બળ લાગતું હશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $\theta $ ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા $ ABC$ પર $m $ દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ $a$ પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે $ a$ અને $\theta $ વચ્ચેનો સંબંધ શું હશે?
બે બ્લોકના તંત્રની ગોઠવણી બતાવેલ છે. અનુક્રમે $1 \,kg$ અને $2 \,kg$ બ્લોક્સ પર લાગતાં યોખ્ખા (Net) બળો તેનું મૂલ્ય શું છે. (સપાટીઓ ઘર્ષણ રહિત હોવાનું માનવામાં આવે છે)
બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં તણાવ ............ $N$ છે.