બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં તણાવ ............ $N$ છે.
$\frac{80}{3}$
$\frac{40}{3}$
$\frac{50}{7}$
$26$
આકૃતિ દર્શાવ્યા મુજબ, બે બ્લોકને હલકી અવિસ્તરણીય દોરી વડે જોડેલ છે. મોટા બ્લોક પર સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નાં કોણ પર $10\, N$ બળ લગાડવામાં આવે છે. ત્યારે બે દળોને જોડેલી દોરીમાં ઉદભવતો તણાવ ............ $N$ છે.
એક વાંદરો ઝાડની ડાળી પરથી અચળ પ્રવેગથી નીચે ઉતરી રહ્યો છે. જો ડાળીની તણાવક્ષમતા વાંદરાના વજનબળ કરતા $75\%$ જેટલી હોય, તો ડાળી તૂટયા વગર વાંદરો ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી નીચે સરકી શકે?
ત્રણ સરખા $m=2\; kg$ દળના બ્લોકને $F=10.2\; N$ બળ દ્વારા ખેંચતા તે $0.6\;ms ^{-2}$ ના પ્રવેગથી ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે, તો $B$ અને $C$ વચ્ચેની દોરીમાં તણાવ ($N$ માં) કેટલો હશે?
નીચે આપેલ આકૃતિમાં, એક દળ $m$ નાં પદાર્થને સમક્ષિતિજ બળ વડે સ્થિર રાખવામાં આવ્યું છે. દોરી વડે પદાર્થ પર લગાડવામાં આવતું બળ છે
$m$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $40\,N$ બળ વડે ખેંચવામાં આવે છે. બ્લોકની મધ્યમાં તણાવ ............ $N$ છે