જો $ m_1 = 4m_2$ હોય,તો $m_1 $ નો પ્રવેગ $a$ છે. $a =$ ____
$g$
$\frac{g}{2}$
$\frac{g}{4}$
$\frac{g}{8}$
$m_1=4 \,kg , m_2=2 \,kg , m_3=4 \,kg$ દળનો ત્રણ બ્લોકને લીસી દળરહિત ગરગડી પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર કરેલી આદર્શ દોરીથી જોડેલ છે. તો બ્લોકનો પ્રવેગ ......... $m / s ^2$ હશે. $\left(g=10 \,m / s ^2\right)$
$ m_1 = 4m_2$ અને $m_1 $ નો પ્રવેગ $a$ છે. $m_2$ એ $0.4\,s$ સમયમાં ........ $cm$ અંતર કાપ્યું હશે.
જ્યારે $2\,m / s$ ના વેગથી કરતી મોટરના શાફટ પર દોરી વીંટળાય ત્યારે લિફટનો વેગ $2\,m / s$ છે અને બ્લોક $A$ એ નીચેની દિશામાં $2\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો બ્લોક $B$ નો વેગ $..........$
આપેલ તંત્ર માટે $B$ બ્લોકનો પ્રવેગ કેટલો થાય?
$ m_1 = 4m_2$ છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $ m_2$ નો વેગ $0.4\, second$ સમયે ........... $cm/s$ થાય.