$ m_1 = 4m_2$  છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $ m_2$ નો વેગ $0.4\, second$ સમયે  ........... $cm/s$ થાય.

534-58

  • A

    $100$

  • B

    $200$

  • C

    $300$

  • D

    $400$

Similar Questions

જો આકૃતિમાં દર્શાવેલી ગરગડીઓ લીસી અને દળરહિત છે અને $4 \,kg$ અને $8 \,kg$ દળના બે બ્લોક્સ અનુક્રમે $a_1$ અને $a_2$ પ્રવેગ ધરાવે છે, તો પછી .

એક વ્યકિત ઘર્ષણ રહિત ઢાળની ટોચ પરથી સરકે છે અને આ જ ઢાળની ટોચ પરથી બેગ ફેંકવામાં આવે છે.જો વ્યકિતનો વેગ $v_m$ અને બેગનો વેગ $v_b$ હોય, તો ..... 

  • [AIPMT 2000]

આપેલ તંત્ર માટે $B$ બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

આકૃતિમાં દર્વાવેલ બધી જ સપાટીઓ ધર્ષણરહિત અને ગરગડી અને દોરી હલકા છે તેમ ધારો. $2 \mathrm{~kg}$ દળ ધરાવતા ચોસલામાં પ્રવેગ________હશે.

  • [JEE MAIN 2024]

 $ m_1 = 4m_2$  અને $m_1 $ નો પ્રવેગ $a$ છે. $m_2$ એ $0.4\,s$ સમયમાં ........ $cm$ અંતર કાપ્યું હશે.