English
Hindi
12.Kinetic Theory of Gases
normal

બે સમાનગોળામાં $ N.T.P.$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ............. $^\circ \mathrm{C}$

A

$100$

B

$182$

C

$256$

D

$546$

Solution

${\mu _1} + {\mu _2} = \mu^{'}_2 + \mu^{'}_2 $

$\frac{{PV}}{{R(273)}} + \frac{{PV}}{{R(273)}} = \frac{{1.5\,PV}}{{R(273)}} + \frac{{1.5PV}}{{R(T)}}$

==> $\frac{2}{{273}} = \frac{{1.5}}{{273}} + \frac{{1.5}}{T}$

==> $T = 819\,K = 546^\circ C$.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.