English
Hindi
12.Kinetic Theory of Gases
normal

ત્રણ સમાન કદના પાત્રમાં ત્રણ જુદા જુદા વાયુ ભરેલો છે. પરમાણુઓનું દળ અનુક્રમે $m_1, m_2$ અને $m_3$ અને પાત્રમાં પરમાણુની સંખ્યા અનુક્રમે $N_1, N_2$ અને $N_3$ છે. પાત્રમાં વાયુનું દબાણ અનુક્રમે $P_1$, $P_2$ અને $P_3$ છે. હવે આ ત્રણેય વાયુને મિશ્ર કરી એક જ પાત્રમાં ભરવામાં આવે છે. તો મિશ્રણનું દબાણ શું થશે?

A

$P  < ( P_1$ + $P_2$ + $P_3$)

B

$P  = ( P_1$ + $P_2$ + $P_3$)/$3$

C

$P  =  P_1$ + $P_2$ + $P_3$

D

$P  > ( P_1$ + $P_2$ + $P_3$)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.