$\frac{R}{{{C_v}}} = 0.67$ હોય,તો આપેલ વાયુ કયો હશે?
એકપરમાણીય
દ્વિપરમાણીય
ત્રિપરમાણીય
બહુપરમાણીય
${C_v} = \frac{R}{{\gamma – 1}}$
$\gamma – 1 = 0.67 = 1.67$
$m $ દળના પદાર્થને અચળ દબાણ $P$ દ્રારા વિસ્તરણ કરાવતા આલેખ $D$.મળે છે.તેા $2m$ દળના તે જ વાયુને $P/ 2$ દબાણે વિસ્તરણ કરાવતા કયો આલેખ મળશે
વાયુ માટે $R/C_V = 0.67$ છે. આ વાયુ કેવા પરમાણુઓ દ્વારા બનેલો છે?
એક પાત્રમાં ${P_0}$ દબાણે વાયુ ભરેલ છે.વાયુના બઘા અણુના દળ અડઘા અને $rms$ ઝડપ બમણી કરતાં નવું દબાણ
જો હાઈડ્રોજન $r.m.s.$ વેગ એ પૃથ્વીના નિષ્ક્રમણ વેગ જેટલો થાય ત્યારે હાઈડ્રોજન વાયુનું તાપમાન કેટલા ………….. $\mathrm{K}$ હોવું જોઈએ?
$27°C$ તાપમાને અને $1.0 \times {10^5}\,N/{m^2}$ દબાણે વાયુની rms ઝડપ $200 \, m/sec $છે.તો $127°C$ તાપમાને અનૈ $0.5 \times {10^5}\,N/{m^2}$ દબાણે $rms$ ઝડપ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.