- Home
- Standard 11
- Physics
10-2.Transmission of Heat
normal
$10 \,cm$ લંબાઇ ધરાવતો સળિયા નો આડછેદ $100 \,cm^2$ અને ઉષ્માવાહકતા $400 \,W/m^oC$ છે.સળિયામાં ઉષ્મા પ્રવાહ $4000 \,J/s$ હોય, તો બંનેના છેડાના તાપમાન તફાવત ............ $^\circ \mathrm{C}$ માં શોધો.
A
$1$
B
$10$
C
$100$
D
$1000$
Solution
ઉષ્મા પ્રવાહ $\frac{{dQ}}{{dt}} = \frac{{KA\,\Delta \theta }}{l}$
$\Rightarrow \Delta \theta = \frac{l}{{K \times A}} \times \frac{{dQ}}{{dt}}$ $ = \frac{{0.1}}{{400\, \times (100 \times {{10}^{ – 4}})}} \times 4000 = 100^oC$
Standard 11
Physics