$6\ cm$ ત્રિજયા ઘરાવતા ગોળીય કવચને સમકેન્દ્રિત રહે તેમ $4\ cm$ ત્રિજયા ઘરાવતો ગોળો મુકેલ છે. બહારની ગોળીય કવચને ગ્રાઉન્ડ કરેલી છે.જો અંદરના ગોળાનો વોલ્ટેજ $3\ e.s.u$ હોય તો તેમાં વિદ્યુતભાર કેટલા .......$ e.s.u.$ થાય?

  • A

    $54$

  • B

    $0.25$

  • C

    $30$

  • D

    $36$

Similar Questions

$R$ ત્રિજ્યાવાળા પોલા ગોળાથી $2 R$ અંતરે એક બિંદુવત્ વિદ્યુતભાર $q$ મુક્વામાં આવે છે. આ વિદ્યુતભાર મુક્વા દરમિયાન ગોળાનાં કેન્દ્ર પર ઉત્પન્ન કે પ્રેરીત તથા વિદ્યુતભારનું મુલ્ય કેટલું હશે?

$5\,mm$ અને $10\,mm$ ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો $A$ અને $B$ ને $2\,cm$ અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા $A$ અને $B$ ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર $.......$ થશે.

  • [JEE MAIN 2022]

એક અવાહક ધન ધાતુના ગોળાને $+Q$ વિદ્યુતભાર વડે વિદ્યુતભારીત કરેલો છે. પૃષ્ઠ પર $+Q$ વિદ્યુતભારનું વિતરણ ....... હશે.

જવલનશીલ પ્રવાહી લઈ જતા વાહનમાં સામાન્ય રીતે જમીનને અડકે તેવી ધાતુની સાંકળ રાખવામાં આવે છે.

  • [JEE MAIN 2024]

સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.