વિધુતસ્થિતિમાન $V = 4x + 3y,$ હોય તો $(2, 1)$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલું થાય?
$11$
$5$
$7$
$1$
$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
$Millikan's$ ના તેલના ટીપાના પ્રયોગમાં $Q$ વિદ્યુતભારને બે પ્લેટો વચ્ચે $2400\, V$ ના વિદ્યુતસ્થીતીમાનના તફાવત હેઠળ સ્થીર રાખેલ છે બીજા અડધી ત્રિજ્યા ધરાવતા ટીપાંને સ્થીર રાખવા માટે $600\,V$ નો વિદ્યુત સ્થીતીમાનનો જરૂરી છે તો બીજા ટીપા પરનો વિદ્યુતભાર....
વિદ્યુતસ્થિતિમાન $V = 4{x^2}\,volt$ છે.તો $(1m,\,0,\,2m)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું લાગે?
એક વિદ્યુતભારીત કણથી અચૂક અંતરે વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા $500\, V/m$ અને વિદ્યુત સ્થીતીમાન $3000\ V$ છે તો આ અંતર કેટલા ......$m$ હશે?
$0.2\, m ^{3}$ કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં $5\, V$ નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............$N/C$ છે