$20\, \mu C$ વિદ્યુતભારને ઉદ્‍ગમબિંદુ પર મૂકેલ છે,$(5a, 0)$ અને $(-3a, 4a)$ વચ્ચે વોલ્ટેજ કેટલો થાય?

  • A

    $a$

  • B

    $2a$

  • C

    $Zero$

  • D

    $\frac{a}{{\sqrt 2 }}$

Similar Questions

$R$ ત્રિજયાની ગોળીય કવચ પર $q$ વિદ્યુતભાર છે. તેના કેન્દ્ર પર બીજો $Q$ વિદ્યુતભાર મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R\over 2$ અંતરે બિંદુ $p$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલુ થાય?

  • [AIEEE 2003]

$30 \,cm$ અને $5 \,cm$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક ગોલીય કવચ વિદ્યુતભારિત કર્યા છે. જો બાહ્ય કવચ પર $3\ \mu c$ અને આંતરિક કવચ પર $0.5\ \mu c$ વિદ્યુતભાર હોય તો બાહ્ય ગોલીય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે?

$10 \,cm$ ની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ $5 \;\mu \,C$ વિદ્યુતભાર છે. પકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો.

$10\;cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $80\;V$ થાય. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

  • [AIPMT 1994]

ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q$ અને $-Q$ ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. તો ચોરસના કેન્દ્ર આગળ......