$10\;cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $80\;V$ થાય. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

  • [AIPMT 1994]
  • A

    $800$

  • B

    $8$

  • C

    $80$

  • D

    $0$

Similar Questions

બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના  બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?

$R $ ત્રિજયાવાળા વાહક પોલા ગોળાની સપાટી પર $Q$ વિધુતભાર આપવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા મળે?

  • [AIPMT 2014]

એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ $C$ અને $P$ વચ્યે સ્થિતિમાનનો તફાવત ( $V$ માં). . . . . . . . છે.

$\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { $SI$ એકમ }\right]$

  • [NEET 2024]

$10^{-3}\;\mu C$ ના વિદ્યુતભારને $x - y$ યામપદ્ધતિના ઉગમબિંદુ પર મૂકેલો છે. બે બિદુઓ $A (\sqrt{2}, \sqrt{2})$ અને $B (2,0)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો હશે?

  • [AIEEE 2007]

$r$ અંતરે આવેલા સમાન વિદ્યુતભારિત ગોળાની બહારની બાજુએ વિદ્યુત સ્થિતિમાન ($a$ = ગોળાની ત્રિજ્યા) ........