વિદ્યુતડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તે શું અનુભવશે?
બળ અને ટોર્ક
બળ
ટોર્ક
એકપણ નહિ
$F_{net} = 0, \tau _{net} \neq 0$
વિધુતડાઇપોલની અક્ષ પર $x$ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે વિધુતક્ષેત્ર ક્ષેત્ર સમાન હોય,તો $x : y$ કેટલું થાય?
જે જુદા જુદા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ વચ્ચેનું અંતર $2d$ છે તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન….
સેટેલાઇટમાં આકૃતિ મુજબ ગોળા લટકાવતાં દોરી વચ્ચેનો ખૂણો અને દોરીમાં તણાવ કેટલું થાય?
$a$ બાજુ વાળા ચોરસના કેન્દ્રથી ઉપર અને સમતલ $a/2$ અંતરે બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. ચોરસ પરનું વિદ્યુત ફલક્સ …….. છે.
વિદ્યુતભારિત ગોળીય કવચના કેન્દ્રથી $r$ અંતર પર વિદ્યુત સ્થિતિમાન $V$ આધારિત છે. જે નીચે પૈકી કયો આલેખ દર્શાવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.