$20\,\mu F$ કેપેસિટરને $500\,V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરીને $200\,V$ વોલ્ટેજ ધરાવતા $10\,\mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડતાં સામાન્ય વોલ્ટેજ કેટલા .....$V$ થાય?
$500$
$400$
$300$
$200$
$R$ અવરોધમાંથી ડિસ્ચાર્જિંગ થતાં કેપેસિટરનું કેપેસિટન્સ $C$ બને, ધારો કે $t_1$ કેપેસિટરનાં પ્રારંભિક મૂલ્યના અડધે સુધી ઘટવા માટે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા માટે લીધેલો સમય છે અને તે પ્રારંભિક મૂલ્યનાં $1$ ચતુર્થાંશ થવા માટેનો લીધેલો સમય $t_2$ છે. તો $t_1/t_2$ ગુણોત્તર શોધો.
એક $Q$ વિદ્યુતભાર ચોરસના વિરૂદ્ધ ખૂણાઓ પર મૂકેલા છે. $q$ વિદ્યુતભાર બાકીના બીજા ખૂણાઓ પર મૂકેલો છે. જો $Q$ પરનું ચોખ્ખું વિદ્યુતીય બળ શૂન્ય હોય તો $Q/q$ બરાબર છે ?
આપેલ આકૃતિ માટે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ......... $ V/m$ થાય.
સાચો વિકલ્પ પસંદ કરો.
આકૃતીમાં દર્શાવ્યા મુજબ $A$ બિંદુ આગળ $+1200\, V$ વિદ્યુત સ્થીતીમાન આપેલ છે તથા $B$ બિંદુને શૂન્ય સ્થીતીમાને રાખેલ છે. તો $P$ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન.....$V$