બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે તથા કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે કળ બંધ કરતા કેપેસીટર પરનો વિદ્યુતભાર.....
$Q, 2Q$
$Q/3, 2Q/3$
$3Q/ 2,3Q$
$2Q/ 3, 4Q/3$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુતભારીત બોલ $B$ ને વિદ્યુતભારીત વિશાળ વાહક તકતી સાથે $\theta$ ખૂણો બનાવતી રેશમની દોરી $S$ પરથી લટકાવેલ છે. તકતીની પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા $\sigma$ ........ ને સમપ્રમાણમાં હોય છે.
સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.
$(-q)$ વિદ્યુતભારને $A$ થી $C$ સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$x$ અક્ષ પરના કેટલાક વિદ્યુતભારને લીધે $x$ અક્ષ બિંદુ આગળ (માપવામાં આવે) સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) $ વોલ્ટ વડે આપવામાં આવે છે. $x = 4\ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય.
વિદ્યુતડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તે શું અનુભવશે?