$i = {t^2}$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $0 < t < T$ સમય વચ્ચે કેટલું થાય?

  • A

    $\frac{{{T^2}}}{{\sqrt 2 }}$

  • B

    $\frac{{{T^2}}}{2}$

  • C

    $\frac{{{T^2}}}{{\sqrt 5 }}$

  • D

    એકપણ નહિ

Similar Questions

સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ (root mean square) ની વ્યાખ્યા, સૂત્ર આપો પ્રવાહ $I$ વિરુદ્ધ $\omega t$ નો આલેખ દોરો. 

$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય $V = 120\sin \,100\,\pi \,t\cos\, 100\pi \,t.$ સાથે મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ અને આવૃત્તિ કેટલી થાય?

અવરોધક $R$ માંથી એ.સી. પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિધુતઊર્જા સમજાવો

$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?

$A.C.$ વોલ્ટેજ $E = 141\sin (628\,t),$ હોય,તો $ r.m.s$ મૂલ્ય અને આવૃત્તિ કેટલી થાય?