$GUU$ તેનાં માટેનો સંકેત છે.
$Val$
$Pro$
$Leu$
$Phe$
$AUG$ બે કાર્યો કરે છે…
નીચેનામાંથી કોને એડેપ્ટર (ગ્રાહી) અણું કહે છે?
અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.
$t – RNA $ અણુમાં ત્રણ ક્રમિક આધારની શૃંખલા જે ખાસ કરીને પૂરક સંકેત શૃંખલા $m- RNA$ માં જોડાય તેને…… તરીકે ઓળખવામાં આવે છે.
જો $m-RNA$ પર ન્યુક્લિઓટાઈડનો ક્રમ $AUG\, UUU\, CUU\, AAC\, GCA\, CAC$ છે તો સંકેતો દ્વારા સંકેતન પામતો એમિનો એસિડનો ક્રમ કયો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.