English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.

Option A
Option B
Option C
Option D

Solution

કોઈ એક એમિનો ઍસિડ એક કરતાં વધુ જનીન સંકેત ધરાવે છે, આ જનીન સંકેતના પ્રથમ કે દ્વિતીય ક્રમમાં ફેરફાર $/$ વિકૃતિ તેના સંકેતનમાં ફેરફાર દર્શાવી શકતી નથી. તેથી એમિનો ઍસિડનું સંકેતન યોગ્ય રીતે જ થાય છે પણ જો તૃતીય ક્રમમાં ફેરફાર થાય તો સંકેતન બદલાય છે જે શક્ય નથી. માટે અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.