પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
બહુસ્ત્રીકેસરી, યુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પમાંથી
સામાન્ય ધરી પર ઉત્પન્ન થયેલાં પુષ્પોનાં ઝુમમાંથી
બહુકોટરીય, એકસ્રીકેસરી પુષ્પ
એકકોટરીય, બહુસ્ત્રીકેસરી પુષ્પ
છત્રક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.
અસાફોટિડા એ ...... છે.
'લાલ મરચાં'નું વનસ્પતિક નામ ........છે.
ભૂમધ્યાવરણ ફળ .........છે.
નીચે પૈકી શેમાંથી એરંડીયાનું તેલ મળી આવે છે?