શેમાં પુષ્પો એકલિંગી હોય છે?
ડુંગળી
વટાણા
કાકડી
જાસૂદ
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
દલલગ્ન પુંકેસર
.......એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
પુંકેસરની રચના સમજાવો.