વનસ્પતિઓમાં વાહિપુલના નિર્માણ દરમિયાન શું જોવા મળે છે?
પૂર્વએધાનું વિભેદન તરત જ દ્વિતીય જલવાહક અને અન્નવાહકના વિકાસમાં ફેરવાય છે.
જલવાહક અને અન્નવાહકના વિકાસ સાથે પૂર્વએધાનું વિભેદન થાય છે.
પૂર્વએધા, જલવાહક અને અન્નવાહક ક્રમશઃ વિભેદન પામે છે.
પૂર્વએધાના વિભેદન બાદ પ્રાથમિક અન્નવાહક અને ત્યારબાદ પ્રાથમિક જલવાહકનો વિકાસ થાય છે.
પુખ્તતા પ્રાપ્ત થતાં નીચેમાંનું કયું કોષકેન્દ્ર વિહીન બને છે ?
હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?
રણપ્રદેશનાં વૃક્ષો .......છે.
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?