ચાર અરીય વાહિપુલો ............... માં જોવા મળે છે.
દ્વિદળી મૂળ
એકદળી મૂળ
દ્વિદળી પ્રકાંડ
એકદળી પ્રકાંડ
......માં મજ્જા નાની અને વિશેષ નજરે ન ચડે તેવી હોય છે.
........નાં અંતઃસ્તરમાં પથકોષો ખૂબ સ્પષ્ટ છે.
મૂળનાં --- આકારના કોષોમાં કાપેરિયન પટ્ટીકા આવેલી હોય છે.
એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.
મૂળની સૌથી બહારની રચના