માનવ ઉત્સર્ગએકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કર્યું વિધાન ચોક્કસ રીતે વર્ણવે છે ?
પોડોસાઈટ્સ : બાઉમેનની કોથળીમાં રુધિરના ગાળણ માટે સુક્ષ્મ જગ્યાઓ (સ્લીટ=છિદ્રો)ઉત્પન્ન કરે છે.
હેન્લેનો લૂપ : રુધિરકેશિકાગચ્છના ગાળણમાંથી મોટા પ્રમાણમાં પદાર્થોનું ઘણુંખરું પુનઃશોષણ થાય છે.
દૂરસ્થ ગૂંચળાદાર નલિકાઓ : ફરતે આવેલ રુધિરકેશિકાઓમાં $K^+$ આયનોનું પુનઃશોષણ થાય છે.
અંતર્વાહી ધમનીકાઓ : મૂત્રપિંડ શીરા તરફ રુધિરકેશિકા ગુચ્છમાંથી રૂધિર દૂર લઈ જાય છે.
બાઉમેનની કોથળી ........ દ્વારા આવરિત હોય છે.
નીચે પૈકી કયું સાચું છે?
રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.
બાઉમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિરવાહિની ........ છે.
મૂત્રપિંડ બાહ્યક, મજ્જક પિરામીડની વચ્ચે રીનલ કોલમ તરીકે લંબાય, જેને....... કહે છે.