રફ સપાટી પર પડેલ $60\, kg $ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો ....... $m/{s^2}$ પ્રવેગ ઉત્પન્ન થશે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે

  • A

    $6$

  • B

    $4.9$

  • C

    $3.92$

  • D

    $1$

Similar Questions

નીચેના માથી કયું વિધાન સાચું છે?

$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?

  • [AIPMT 2015]

એક જંતુ એક $1\, m$ ત્રિજ્યાના અર્ધગોળાના તળિયે છે. તે ધીરે ધીરે ઉપરે ચડે છે અને તળિયેથી $h$ ઊંચાઈ સુધી ચડે ત્યારે તે સરકવા લાગે છે. જો જંતુ અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક $0.75$ હોય તો ઊંચાઈ $h$ કેટલા $m$ હશે?
$\left(g=10\, m s^{-2}\right)$

  • [JEE MAIN 2020]

$10 \,kg$ દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર $9.8 \,ms ^{-1}$ ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક $0.5$ છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........$m$ હશે.

[ $g =9.8\, ms ^{-2}$ લો ]

  • [JEE MAIN 2022]

$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?

  • [AIEEE 2012]