પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે.
$\left( g =980 \,cm / s ^{2}\right)$
$3.15$
$4.51$
$4.15$
$1.52$
પદાર્થ પ્રવાહીમાં કોઈ ઊંડાઈએ ક્યારે સ્થિર રહે છે? તે જાણવો ?
પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી છે.પદાર્થને ધીમેથી નીચે ધકેલવામાં આવે તો ....
પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ માત્ર લખો.
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.
$10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........